સમાજ સુરક્ષા હસ્તકની ગ્રાન્ટ-ઇન એઇડ(સહાયક અનુદાન મેળવતી) જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, વિકલાંગ ક્ષેત્રની સંસ્થાઓના અંતેવાસીઓના માસિક નિભાવ ખર્ચમાં વધારાની નવી બાબતની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક - વનપ/૧૦૨૦૧૭/૭૯૦૬૯/નબા/છ 