નવીનતમ સુધારો

પ્રસ્તાવના

.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્‍ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્‍યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્‍યવસાયને કારણે વર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો વિકાસ થઈ શકે અને અન્‍ય જાતિઓની હરોળમાં આવી શકે તે માટે રાજય સરકારના સમાજ કલ્‍યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૮૯/૧૬૬ર/અ, તા.૧૩/૦ર/૧૯૯૦થી રબારી-ભરવાડ જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક ઉત્‍કર્ષ માટે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે..

વધુ વાંચો...

કલ્યાણ યોજનાઓનું અન્વેષણ કરો

પદાધિકારીઓ

શ્રીમતી સુનયના તોમર (IAS)
શ્રીમતી સુનયના તોમર (IAS)
અધિક મુખ્ય સચિવશ્રી
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India