નવીનતમ સુધારો

પ્રસ્તાવના

.

સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા.૧૩/૯/ર૦૦ર ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર અને કોળી જાતિના સર્વાંગી ઉત્‍કર્ષ માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડનું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં રૂપાંતર કરવામાં આવેલ છે...

વધુ વાંચો...

કલ્યાણ યોજનાઓનું અન્વેષણ કરો

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
શ્રીમતી.ભાનુબેન બાબરીયા
માનનીય કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર
શ્રી ભીખુસિંહ પરમાર
શ્રી ભીખુસિંહ પરમાર
માનનીય રાજ્ય મંત્રી,ગુજરાત સરકાર
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
શ્રી મોહમ્મદ શાહિદ, (IAS)
પ્રિન્સિપલ સેક્રેટરી, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
શ્રી એન.સી.પટેલ
શ્રી એન.સી.પટેલ
મેનેજીંગ ડીરેકટરશ્રી

મહત્વની માહિતી

  • વર્ષ- ૨૩-૨૪માં શિક્ષણલોન માં ૧૧૨ વિદ્યાર્થીઓને રૂ.૨૭૦.૦૩ લાખનું RTGS કરેલ છે.
  • વર્ષ- ૨૩-૨૪માં ધંધા/વ્યવસાય માટેની લોનમાં ૫૦૨૧ લાભાર્થીઓને રૂ.૬૨૨૨ લાખનું નું RTGS કરેલ છે જુલાઇ-૨૦૨૧માં શિક્ષણલોન માં ૨૧ વિદ્યાર્થીઓને રૂ.૧૪,૫૯,૦૦૦ નું RTGS કરેલ છે.
  • વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૭૧૬૦ લાભાર્થીઓને રૂ. ૮૫૧૨.૬૦ લાખનુ ધિરાણ કરેલ છે.
  • વર્ષ ૨૦૨૪-૨૫માં ધંધા/વ્યવસાય (સ્વરોજગારલક્ષી) માટેની લોનમાં ૭૦૯૭ લાભાર્થીઓને રૂ.૮૦૬૫.૧૫ લાખનું RTGS મારફત કરેલ છે.
  • વર્ષ ૨૦૨૪-૨૫માં શિક્ષણલોન માં ૨૪૩ (૬૩+૧૮૦) વિદ્યાર્થીઓને રૂ.૪૪૭.૪૫ લાખનું RTGS મારફત ધિરાણ કરેલ છે.
  • માહિતી પત્રિકા ડાઉનલોડ ફાઈલ
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India