રાજપીપળા, નર્મદા જિલ્લામાં ૧૦૦ની ટોચમર્યાદા ધરાવતું સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની કુલ-૧૨ જગ્યા તેમજ માનસિક બીમાર પુરુષો માટે પુનઃ સ્થાપન જિલ્લા આશ્રય ગૃહ, અમદાવાદની કુલ-૧૧ જગ્યા મળી કુલ-૨૩ જગ્યાની મુદત તા.૦૧/૦૩/૨૦૧૯ થી વધારી તા. ૨૯/૦૨/૨૦૨૦ સુધી લંબાવવાની મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-મકમ/૧૦૨૦૧૮/૬૯૫૩૩/નબા./છ 