ભિક્ષુક કલ્યાણક્ષેત્રે કાર્યરત બિનસરકારી સંસ્થાઓ |
અનુ. નં | જિલ્લાનું નામ | સંસ્થાનું નામ / સરનામુ | સંસ્થાનો પ્રકાર | સંપર્ક નંબર | ઇ-મેઇલ |
૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ |
૧ | રાજકોટ | માનવ કલ્યાણ મંડળ સંચાલિત મહિલા સ્વૈચ્છિક ભિક્ષુક સ્વીકાર કેંન્દ્ર અને ગ્રૃહ, ૦૩-ગંગા-જમના-સરસ્વતી ટાવર, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦૫ | બિન સરકારી | ૦૨૮૧ ૨૫૭૧૦૩૦ | mkmngo@gmail.com |
૨ | ગિર-સોમનાથ | સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વૈચ્છિક. ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ગ્રૃહ, મુ.તતીવેલા ઉધોગ નગર, સોમનાથ વેરાવળ બાયપાસ હાઈવે, ઓરયન્ટ ટ્રાન્સફોટની બાજુમાં, મહાદેવ મારબલ પાસે, વેરાવળ, ગિરસોમનાથ-૩૬૨૨૬૫ | બિન સરકારી | ૯૯૧૩૨૩૬૬૯૭ | samprat.girsomnath@gmail.com |
૩ | દેવભૂમિ-દ્વારકા | લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત સ્વૈચ્છિક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ગ્રૃહ, હરસિધ્ધિ માતાજી મંદિર પાસે, નાગેશ્વર રોડ, રેલ્વે ક્રોસિંગની નજીક, દેવભૂમિ દ્વારકા | બિન સરકારી | ૦૨૮૩૨ ૨૨૩૭૩૩ | lokseva_trust@yahoo.co.in |
૪ | બનાસકાંઠા | લોકસેવા શિક્ષણ વિકાસ ટ્રસ્ટ સંચાલિત સ્વૈચ્છિક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ગ્રૃહ, જુના પેટ્રોલ પંપની પાછળ, રામનગર સોસાયટી, કોળાવાળા તળાવ, અંબાજી, બનાસકાંઠા-૩૮૫૧૧૦ | બિન સરકારી | ૭૫૬૭૯૪૭૪૮૩ | bhikshukgruhambaji@gmail.com |