માન. મુખ્ય મંત્રીશ્રી દ્વારા તા. ૫મી સપ્ટેમ્બરના "શિક્ષક દિન" એ રાજ્યની તમામ શાળા-કોલેજોના વિદ્યાથીઓ સાથે "સ્વર્ણિમ ગુજરાત" ની પરિકલ્પના અને "સ્વર્ણિમ સંકલ્પ" અંગેના પરિસંવાદના જીવંત પ્રસારણના આયોજન અંગે જીલ્લા કક્ષાની સમિતિની રચના બાબત.
ઠરાવ ક્રમાંક : સજઉ/૧૦૨૦૦૮/૨૭૭ 