જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, ૨૦૦૦ ની કલમ-૪૧ (૪) તથા ભારત સરકારની બાળકોને દત્તક આપવાની ગાઈડલાઈન્સ, ૨૦૧૧ના ફકરા:૫૬ની જોગવાઈઓને અધીન દેશમાં બાળકો દત્તક (IN COUNTRY ADOPTION) આપવાની કામગીરી કરવા માટે સંસ્થાઓને માન્યતા આપવા બાબત.
હુકમ ક્રમાંક : જજઅ/૧૦/૨૦૧૧/૩૫૪૦૨૮/છ 