નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગરની કચેરીમાં આઈ.ટી. સેલ માટે આઈ.ટી. કન્સલ્ટન્ટની ૦૧(એક) જગ્યા અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ૦૧ જગ્યા મળી કુલ ૦૨ નવી જગ્યા આઉટસોર્સથી ભરવા માટે રૂ ૨.૪૦ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૯/૨૩૬૯૧૭/નબા/છ 