માહિતી (મેળવવાના) અધિકારી અધિનિયમ ૨૦૦૫ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ (ખુદ) અને ખાતાના વડાની કચેરીઓ, રાજ્ય મહિલા આયોગ તેમજ વિભાગના તાબા હેઠળના બોંડ અને નિગમ માટે માહિતી અધિકારી, મદદનીશ માહિતી અધિકારી અને એપેલેટ ઓથોરીટી જાહેર કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : મકમ-૧૦૨૦૦૫-૨૬૦૧-ક 