રાજ્યમાં પાવાગઢ, જૂનાગઢ, પાલીતાણા, બહુચરાજી, શામળાજી, સિધ્ધપુર ખાતે સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત ૫૦ અંતેવાસીઓની ટોચ મર્યાદા ધરાવતા ભિક્ષુક સ્વીકાર કેન્દ્રો અને ગૃહો શરૂ કરવાની રૂ. ૧૮૩.૬૦ લાખની વહીવટી મંજુરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક-વનપ/૧૦/૨૦૧૯/૨૮૯૦૬૦/ન.બા./છ 