સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણોને આધારે સમાજ સુરક્ષા ખાતા હસ્તકની ૧૦૦ ટકા અનુદાન મેળવતી વૃધ્ધોના કલ્યાણ ક્ષેત્રની ૦૫(પાંચ) સ્વૈચ્છિક સંસ્થાઓના ૧૧(અગિયાર) કર્મચારીઓના ગુજરાત રાજ્ય, સુધારેલ પગાર ધોરણ નિયમો અન્વયે નવા સાતમા પગાર ધોરણો લાગુ પાડવા બાબત.
ઠરાવ ક્રમાંક-મકમ/૧૦૨૦૧૮/૧૪૭૫૪૦/છ 