યોજનાનું નામ:ટેલેન્ટપુલ યોજના હેઠળ પંસદ થયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ (બીસીકે-૩૫૬). |
પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- ટેલેન્ટપુલ યોજના હેઠળ પંસદ થયેલ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ (બીસીકે-૩૫૬).
- આવક મર્યાદા: રૂ. ૬ લાખ (જે વાલીની આવક રૂ.૨.૦૦ લાખથી ૩.૦૦ લાખની વચ્ચે હોય તેઓને ૫૦% સહાય મળવાપાત્ર).
|
સહાયનું ધોરણ: |
- રૂ. ૪૦,૦૦૦/-ની મર્યાદામાં સહાય મળવાપાત્ર.
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ:
- જે જિલ્લાઓની શાળા પસંદ થયેલ હોય તે જિલ્લાની નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી.
અમલીકરણ કચેરી:
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી.
અદ્યતન ઠરાવો:
ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક |
1 | 07/08/2014 | AJK/1014/NB99/G | ડાઉનલોડ |
2 | 30/06/2021 | AJK/102014/NB99/G | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): |