Top
શૈક્ષણિક



બીસીકે – ૩૫ (૨૩૯) : ધો-૯ અને ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિઓના વિધાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ (કે.પુ.યો.)
હેતુ
  • ધોરણ ૯ અને ૧૦ માં ભણતા અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓને શાળા છોડવાનો દર ઘટાડવા તથા તેમના વાલીઓને બાળકોના શિક્ષણ માટે આર્થિક રીતે મદદ રૂપ થવા આ યોજના અમલમાં છે.
  • આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
પાત્રતાના માપદંડો
  • અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ ધોરણ ૯ અને ૧૦ માં ભણતા હોવા જોઇએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવતો વિધ્યાર્થી અન્ય કોઇ પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ મેળવી શકશે નહિ.
સહાયનું ધોરણ
વિગત ડે સ્કોલર (રૂ.) હોસ્ટેલર (રૂ.)
શિષ્યવૃત્તિ પ્રતિમાસ (દસ માસ માટે) ૨૨૫/- ૫૨૫/-
બુક્સ અને એડહોક ગ્રાન્ટ (વાર્ષિક) ૭૫૦/- ૧૦૦૦/-
આવક મર્યાદા
  • રૂ. ૨.૫૦ લાખ