Top
શૈક્ષણિક



બીસીકે-૧૭ : વાલ્મીકિ, હાડી, નાડીયા, સેનવા, તુરી, ગરો-ગરોડા, વણકર સાધુ, દલિત બાવા, તુરી- બારોટ, તીરગર /તીરબંદા, થોરી અને માતંગ જાતિના ધો. ૧ થી ૧૦ ના વિધાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • કોઈ આવકમર્યાદા નથી.
  • અતિપછાત જાતિનાં બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ખાસ શિષ્યવૃત્તિ
સહાયનું ધોરણ
Data Table
  કન્યા કુમાર
ધો. ૧ થી ૮ રૂ. ૭૫૦/- વાર્ષિક રૂ. ૭૫૦/- વાર્ષિક
ધો. ૯ થી ૧૦ રૂ. ૧૦૦૦/- વાર્ષિક રૂ. ૧૦૦૦/- વાર્ષિક