Top
શૈક્ષણિક



બીસીકે-રર : સહાયક અનુદાન મેળવતા અને સરકારી છાત્રાલયોને વધારાના શિક્ષણ કેન્દ્રો
હેતુ
  • છાત્રાલયમાં ધો. ૮ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા અઘરા વિષયો શીખવવા માટે શિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • ધોરણ ૮ થી ૧૦ના વર્ગો ચલાવવા માટે રૂ. ૩૦૦/- વિષય દીઠ નવ માસ માટે ચૂકવવામાં આવે છે.