Top
શૈક્ષણિક



બીસીકે-૬: ધો. ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય (સરસ્વતી સાધના યોજના)
હેતુ
  • કન્યા કેળવણીને ઉત્તેજન આપવા સાયકલ આપવાની યોજના અમલમાં મુકી છે.
પાત્રતાના માપદંડો
  • ધોરણ - ૯ માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતી કન્યાઓને મળવાપાત્ર થાય છે.
આવક મર્યાદાનું ધોરણ
  • ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૧,૨૦૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે રૂ!.૧,૫૦૦૦૦/-
સહાયનું ધોરણ
  • હાલે ધો. ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.