Top
શૈક્ષણિકબીસીકે-૧ર : તબીબી, ડીપ્લોમા અને ઈજનેરી ડીગ્રી/ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધનો ખરીદવા માટે નાણાંકીય સહાય
પાત્રતાના માપદંડો
  • વિદ્યાર્થી મેડિકલ, ડિપ્લોમા તેમજ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વાર્ષિક આવકમર્યાદા રૂ. ૨,૫૦,૦૦૦/- .
  • પ્રથમ વર્ષે એક જ વખત મળવા પાત્ર છે.
સહાયનું ધોરણ
  • એક વખત વિદ્યાર્થીદીઠ મેડીકલના અભ્યાસક્રમને રૂ. ૧૦,૦૦૦/- એન્જીનીયરના વિદ્યાર્થીને રૂ. ૫૦૦૦/- સાધન ખરીદી માટે આપવામાં આવે છે.