Top
શૈક્ષણિક



બીસીકે-૧૬ : અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૮નાં બાળકોને મફત ગણવેશ સહાય
પાત્રતાના માપદંડો
  • કોઈ આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ
  • ધો. ૧ થી ૮ ધોરણના અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓને વિઘાર્થી દીઠ  રૂ. ૬૦૦/- (ત્રણ જોડી) ગણવેશ સહાય આપવામાં આવે છે.