Top
શૈક્ષણિકબીસીકે-ર૬ : છોકરીઓ માટે સરકારી છાત્રાલયોનું બાંધકામ
હેતુ
  • ઉચ્ચ અભ્યાસક્રમ વાળા વિદ્યાર્થીઓને માળખાકીય સવલતો પૂરી પાડવી.
  • વઢવાણ, સુરેન્દ્રનગર
  • વલ્લભ વિદ્યાનગર સંકુલ -૧
  • વલ્લભ વિદ્યાનગર સંકુલ -૨
  • લુણાવાડા, જી. મહીસાગર
  • મહુવા જી. ભાવનગર
  • સમરસ કન્યા છાત્રાલય, હિમતનગર
  • સમરસ કન્યા છાત્રાલય, પાટણ
સહાયનું ધોરણ
  • વિદ્યાર્થી દીઠ રૂ. ૩.૧૭ લાખ બાંધકામ માટે.
પાત્રતા / માપદંડો
  • જે સ્થળે સરકારી છાત્રાલયો ચાલતાં હોય ત્યાં  છાત્રાલયો માટે મકાન બાંધકામ કરવા.