Top
શૈક્ષણિક



બીસીકે-ર૧ : પછાત વર્ગની કન્યાઓ માટેના છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
પાત્રતાના માપદંડો
  • રાજ્ય સરકારે સુધારેલા નિયમો મુજબ ફક્ત નવા બાંધકામ માટે રૂ. ૪.૦૦ લાખની સહાયક ગ્રાન્ટ આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • અનુસૂચિત જાતિની કન્યાઓ માટેના છાત્રાલયો માટે રાજ્ય સરકાર તરફથી નક્કી કર્યા પ્રમાણે જે તે વર્ષના એસ. ઓ. આર. મુજબ થતા કુલ ખર્ચ/ કુલ કિંમતના ૯૦ ટકા  અથવા રૂ. ૪.૦૦ લાખ, એ બેમાંથી જે ઓછી રકમ હોય તેટલી રકમ, સહાયક અનુદાન તરીકે આપવામાં આવે છે.