Top
શૈક્ષણિકબીસીકે-૩૫૫:આઇ.આઇ.એમ., સેપ્‍ટ, નીફટ, સેપ્ટ, એન.એલ.યુ. પરીક્ષાની તૈયારી માટે કોચીંગ ફી સહાય
હેતુ
  • અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓને આઇ.આઇ.એમ., સેપ્‍ટ, નીફટ, સેપ્ટ, એન.એલ.યુ. જેવી ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષાની તૈયારી માટે કોચીંગ આપવામાં આવે તો અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ આવી પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ કારકીર્દી બનાવી શકે.
પાત્રતાના માપદંડો
  • ધો. -૧૨ વિજ્ઞાન પ્રવાહ માં ૭૦% કે તેથી વધુ હોવા જોઇએ.
સહાયનું ધોરણ
  • ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ એન્‍જીનીયરીંગ, પોલીટેકનીક, ગુજકેટ, જી સેટ, પીએમટી અને સ્‍લેટ અને નેટ ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે
  • આ ઉપરાંત સ્‍ટાફ સિલેકશન કમિશન, UPSC, LIC, IIM, NIFT, BANK, રેલ્‍વે તેમજ કેન્‍દ્ર સરકાર ધ્‍વારા લેવાતી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે સહાય
  • વિધાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય