|  રૂ. ૧૫૦૦/- માસિક એક વિદ્યાર્થી દીઠ નિભાવભથ્થું (૧૦ માસ સુધી)ગૃહપતિને પગાર રૂ. ૫૫૦૦/- થી ૬૫૦૦/-મકાન ભાડા પેટે સંસ્થાને વિદ્યાર્થીદીઠ રૂ. ૫૦/- પંચાયત(ગ્રામ્ય)  વિસ્તાર માટે 
નગરપાલિકા માટે રૂ. ૭૦/- અને મહાનગરપાલિકા માટે રૂ. ૯૦/-વોચમેનને રૂ. ૩૦૦૦/- (પગાર પેટે), રસોયાને રૂ. ૩૫૦૦/- (પગાર પેટે), મદદનીશ રસોયાને રૂ. ૩૦૦૦/-(પગાર પેટે)વીજળીકરણ, રમતગમતનાં સાધનો, ગ્રંથાલયનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિક વગેરે માટે અનુદાન આપવામાં આવે છે.જે સંસ્થા પાસે ત્રણ કે વધુ છાત્રાલયો ધરાવતી હોય તે સંસ્થાને માન્ય આઈટમ પર કરેલા ખર્ચના પ ટકા વહીવટી ગ્રાન્ટ આપવામાં આવે છે. |