Top
શૈક્ષણિક



બીસીકે-૧૦ : ઈજનેરી અને તબીબીના વિદ્યાર્થીઓને ભોજનબીલમાં સહાય
પાત્રતાના માપદંડો
  • રૂ. ૨,૫૦,૦૦૦/-ની આવકમર્યાદા છે.
  • કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજનબિલ સહાય આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • રૂ. ૧૨૦૦/- (માસિક) ૧૦ માસ સુધી.