Top
શૈક્ષણિક



બીસીકે-રપએ : સરકારી મકાનો, છાત્રાલયો અને નિવાસી શાળાઓ વગેરેની સુધારણા અને આધુનિકીકરણ
 
હેતુ
ઉચ્ચ અભ્યાસક્રમ વાળા વિદ્યાર્થીઓને માળખાકીય સવલતો પૂરી પાડવી.
 
પાત્રતા / માપદંડો
સરકારી છાત્રાલયો તથા આદર્શ નિવાસી શાળાઓમાં; જયાં મકાન મરામતની જરૂરિયાત હોય.