Top


અનુસૂચિત જાતિના સરકારી કુમાર/કન્યા છાત્રાલયના નામ/સરનામાની યાદી (વર્ષ ૨૦૧૫-૧૬)
 
ક્રમ જિલ્‍લો છાત્રાલયનું નામ/સરનામુ મકાન સરકારી કે ભાડાનું કુલ માન્‍ય સંખ્‍યા
અમદાવાદ નરસીંહ ભગત કુમાર છાત્રાલય, ગ્રામ્‍ય બસ સ્‍ટે. પાછળ, CNG પેટ્રોલ પંપ સામે, પાલડી ચાર રસ્‍તા, અમદાવાદ-૩૮૦૦૦૭ સરકારી ૨૭૫
સરકારી કુમાર છાત્રાલય, ધોળકા ગાયત્રી રાઇસ કમ્‍પાઉન્‍ડ ભગલપુરરોડ, ધોળકા જિ.અમદાવાદ-૩૮૨૨૨૫ ભાડાનું ૫૦
સરકારી કન્‍યા છાત્રાલય, સરસપુર સેવા ટ્રસ્‍ટના મકાનમાં, પાણીની ટાંકી, બોમ્‍બે હાઉસીંગ સામે, પોલીસ લાઇનની બાજુમાં પટેલ મીલ પાસે, રખિયાલ અમદાવાદ-૩૮૦૦૨૧ ભાડાનું ૧૩૦
સરકારી કન્‍યા છાત્રાલય, સન્‍યાસ આશ્રમ, એલીસબ્રીજ, અમદાવાદ ભાડાનું ૭૫
સરકારી કુમાર છાત્રાલય, સુફલામ વિધાલયના મકાનમાં રાધાસ્‍વામી રો હાઉસ સામે, ચાણકયપુરી, ઘાટલોડીયા-૩૮૦૦૬૧ ભાડાનું ૮૦
સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), રાધાસ્‍વામી રો હાઉસ સામે, ચાણકયપુરી, પુરુષોત્તમનગર ઘાટલોડીયા અમદાવાદ-૩૮૦૦૬૧ ભાડાનું ૫૦
સરકારી કન્‍યા છાત્રાલય (રાણપુરથી સ્‍થળફેર), શ્રી શિવજીનગર કાછિયા પટેલ પંચની વાડી ગધેમાળ ધોળકા, અમદાવાદ-૩૮૨૨૨૫ ભાડાનું ૫૦
સરકારી કન્‍યા છાત્રાલય, વિરમગામ ૧, ગુરૂકૃપા સોસાયટી, બેચરાજીરોડ, વિરમગામ ભાડાનું ૫૦
ગાંધીનગર સરકારી કન્‍યા છાત્રાલય, બ્‍લોક નં.૫૨, જ-ટાઇપ, સે.૧૩, ગાંધીનગર-૩૮૨૦૧૩ સરકારી વસાહત ૬૦
૧૦ ર્ડો. બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય, મોટા શોપીંગ સેન્‍ટર પાછળ, સેકટર-૭, બ્‍લોક નં.૧૦૩/૧, જ ટાઇપ, ગાંધીનગર-૩૮૨૦૦૭ સરકારી વસાહત ૧૬૦
૧૧ ખેડા સરકારી કુમાર છાત્રાલય, હરીપાર્ક બં.નં.૩૩, C/o ચંદ્રીકાબેન ધનશ્‍યામભાઇ પટેલના બંગલામાં, કિશન સમોસાના ખાચામાં, કોલેજ રોડ, નડીયાદ ખેડા. ભાડાનું ૫૦
૧૨ મહીસાગર સરકારી કન્‍યા છાત્રાલય, મકાન નં.વ/૨૨૭, શ્રી ચતુરભાઇ પરાગભાઇ માહ્યાવંશી, મુ.વિરપુર, જિ.ખેડા ભાડાનું ૫૦
૧૩ સરકારી કન્‍યા છાત્રાલય, લુણાવાડા, જિ.પંચમહાલ ભાડાનું ૫૦
૧૪ આણંદ સરકારી કન્‍યા છાત્રાલય, સવિતાબા ભવન, મહેશ્‍વરી પેલેસ, બાકરોલ રોડ, વલ્‍લભ વિધાનગર સંકુલ-૧ ૩૮૮૧૨૦, જિ.આણંદ ભાડાનું ૫૦
૧૫ સરકારી કુમાર છાત્રાલય, સંકુલ-૧, છાસટીયા બિલ્‍ડીંગ, નાનાબજાર, વલ્‍લભ વિધાનગર-૩૮૮૧૨૦ ભાડાનું ૭૫
૧૬ સરકારી કુમાર છાત્રાલય, સંકુલ-ર, અક્ષર કોમ્‍પલેક્ષ યુનિ.સર્કલ પાસે વ.વિધાનગર ભાડાનું ૭૫
૧૭ સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), નલિનીકુંજ, કરમસદ રોડ, વલ્‍લભ વિધાનગર સાગર પ્રોવિઝન સ્‍ટોર સામે, પી.નં. ૩૮૮૧૨૦ ભાડાનું ૫૦
૧૮ સરકારી કુમાર છાત્રાલય, ગુરૂકૃપા સોસાયટી આંબાખાડ રોડ, મહોમ્‍મદી સોસાયટીની બાજુમાં, ખંભાત-૩૮૮૬૨૦ ભાડાનું ૫૦
૧૯ સરકારી કન્‍યા છાત્રાલય, સંકુલ-૨ (ભરૂચ થી સ્‍થળફેર કરેલ છે.) પીરાજી ચેમ્‍બર્સ વલ્‍લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ ભાડાનું ૫૦
૨૦ વડોદરા સરકારી કુમાર છાત્રાલય, અકોટા પોલીસ લાઇન સામે વડોદરા-૩૯૦૦૦૫ સરકારી ૬૦
૨૧ સરકારી કન્‍યા છાત્રાલય, ગુરૂકૃપા સોસાયટી પાસે, પાણીની ટાંકી પાછળ, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮ સરકારી આ.વિ. ના મકાનમાં ૫૦
૨૨ સરકારી કુમાર છાત્રાલય, નાંદોદી ભાગોળ, અંબાપાર્ક સોસાયટી, ડભોઇ, વડોદરા-૩૯૨૧૧૦ ભાડાનું ૫૦
૨૩ સુરત સરકારી કુમાર છાત્રાલય, ગોપાલ ડેરી સામે, અમરોલી, સુરત ભાડાનું ૫૦
૨૪ સરકારી કુમાર છાત્રાલય, રાહુલનગર સોસા., અસ્‍તાન ગામ, બારડોલી, સુરત ભાડાનું ૫૦
૨૫ મહેસાણા સરકારી કુમાર છાત્રાલય, આર.ટી.ઓ.કચેરી પાછળ, પાલાવાસણા ચોકડી, અ-વાદ હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨ સરકારી ૭૫
૨૬ સરકારી કન્‍યા છાત્રાલય, આર.ટી.ઓ.કચેરી પાછળ, અમદાવાદ હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨ સરકારી ૭૫
૨૭ સરકારી કુમાર છાત્રાલય,ખેરાલુ, જિ.મહેસાણા-૩૮૨૭૧૫ ભાડાનું ૫૦
૨૮ સરકારી કન્‍યા છાત્રાલય, કમાણા ચોકડી, પ્રકાશ હાઇસ્‍કુલનાં ઉપરના માળે, વિસનગર, જિ.મહેસાણા-૩૮૪૦૧૫ ભાડાનું ૫૦
૨૯ પાટણ સરકારી કુમાર છાત્રાલયm દૂધશીત કેન્‍દ્રની બાજુમાં, પી.એમ. પટેલ ગુરૂકુળ વિદ્યાવિદારના મકાનમાં, હાંસાપુર, પાટણ-૩૮૪૨૬૫ ભાડાનું ૬૦
૩૦ સરકારી કન્‍યા છાત્રાલય, ઠે.અમરતકાકા કોમ્‍પલેક્ષ, જુના ગંજ બજાર, પાટણ-૩૮૪૨૬૫ ભાડાનું ૫૦
૩૧ સરકારી કન્‍યા છાત્રાલય, સીટી પ્‍લાઝા શોપીંગ સેન્‍ટર, પ્રથમ માળ, ચાર રસ્‍તા, ચાણસ્‍મા, પાટણ રોડ-૩૮૪૨૨૦ ભાડાનું ૫૦
૩૨ સરકારી કન્‍યા છાત્રાલય, ૨, ગાયત્રી સોસાયટી, કંડલા હાઇ-વે, ગ્રીન પાર્ક રોડ, પાણી પુરવઠા ઓફીસ પાસે, રાધનપુર, જિ.પાટણ-૩૮૫૩૪૦ ભાડાનું ૫૦
૩૩ બનાસકાંઠા સરકારી કુમાર છાત્રાલય, અંબાજી-દાંતા હાઇવેરોડ, ગેસ ગોડાઉન પાસે, નવી આર.ટી.ઓ. ચેક પોસ્‍ટ પાસે, પાલનપુર-૩૮૫૦૦૧ સરકારી ૯૫
૩૪ સરકારી કુમાર છાત્રાલય વડગામ, શ્રી વી.જે.પટેલ હાઇસ્‍કુલની બાજુમાં, પાલનપુર-વડગામ હાઇવે પર, જિ.બનાસકાંઠા-૩૮૫૪૧૦ ભાડાનું ૫૦
૩૫ સરકારી કન્‍યા છાત્રાલય, વિ.કા.મહેતા સર્વોદય કન્‍યા છાત્રાલય, ગોબરીરોડ, પાલનપુર-૩૮૫૦૦૧ ભાડાનું ૫૦
૩૬ સરકારી કન્‍યા છાત્રાલય, ઠે.ભીમરાવ નગર સોસાયટી, સાંચોર હાઇવે વજેગઢ, તા.થરાદ, જિ.બનાસકાંઠા-૩૮૫૫૬૫ ભાડાનું ૫૦
૩૭ સાબરકાંઠા સરકારી કુમાર છાત્રાલય, માલપુર રોડ, સાઇલા બ્‍લોક ફેકટરી પાસે, મોડાસા, નવી વસાહત, જિ.સાબરકાંઠા સરકારી ૫૦
૩૮ સરકારી કુમાર છાત્રાલય, બાયપાસ રોડ, સર્કીટ હાઉસની પાછળ, મોતીપુરા, હિંમતનગર, જિ.સાબરકાંઠા-૩૮૩૦૦૧ સરકારી ૫૦
૩૯ સરકારી કુમાર છાત્રાલય, સીવીલ હોસ્‍પિટલ સામે, ઇડર, જિ.સાબરકાંઠા-૩૮૩૨૩૫ ભાડાનું ૫૦
૪૦ સરકારી કુમાર છાત્રાલય, મકાન નં.૪૪,બસ સ્‍ટેન્‍ડ પાસે, બાયડ, જિ.સાબરકાંઠા-૩૮૩૩૨૫ ભાડાનું ૫૦
૪૧ સુરેન્‍દ્રનગર સરકારી કુમાર છાત્રાલય, ખમીસણા-વઢવાણ ડેમ રોડ, ખમીસણા, તા.વઢવાણ, જિ.સુરેન્‍દ્રનગર-૩૬૩૦૪૦ સરકારી ૮૫
૪૨ સરકારી કન્‍યા છાત્રાલય, મુળચંદ રોડ, માનવ મંદીર પાસે, તા.વઢવાણ, જિ. સુરેન્‍દ્રનગર-૩૬૩૦૦૧ સરકારી ૫૦
૪૩ સરકારી કુમાર છાત્રાલય, સદગુરૂકૃપા, શીવ આશિષ સોસાયટી, બસ સ્‍ટેન્‍ડ પાછળ, લીંબડી, જિ.સુરેન્‍દ્રનગર-૩૬૩૪૨૧ ભાડાનું ૫૦
૪૪ રાજકોટ મહાત્‍મા ગાંધી કુમાર છાત્રાલય, ન્‍યારી ફીલ્‍ટર પ્‍લાન્‍ટ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૧૦૦૫ સરકારી ૩૬૦
૪૫ સરકારી કુમાર છાત્રાલય, ન્‍યારી ફીલ્‍ટર પ્‍લાન્‍ટ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૧૦૦૫ સરકારી ૫૦
૪૬ સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), મ.ગાં.છા.ના મકાનમાં, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૧૦૦૫ સરકારી ૫૦
૪૭ ર્ડો.બી.આર.આંબેડકર કન્‍યા છાત્રાલય, કાલાવડ રોડ, કોસ્‍મો મેકસ સીનેમા સામે, રાજકોટ-૩૬૧૦૦૫ સરકારી ૬૫
૪૮ સરકારી કન્‍યા છાત્રાલય (જિલ્‍લા કક્ષાનું) વિનોદ, કરણપરા-૨, બસ સ્‍ટેન્‍ડ પાછળ, રાજકોટ-૩૬૦૦૦૧ ભાડાનું ૫૦
૪૯ સરકારી કુમાર છાત્રાલય (કુકાવાવથી સ્‍થળફેર) તાલુકા પંચાયત ગોંડલના મકાનમાં, ગોંડલ-૩૬૦૩૧૧ સરકારી તા.પં. ૫૦
૫૦ સરકારી કન્‍યા છાત્રાલય (પડધરીથી સ્‍થળફેર) સ્‍ટેશન ચોક, કમરીબાઇ હાઇસ્‍કુલ નજીક, તા.જેતપુર, જિ.રાજકોટ-૩૬૦૩૭૦ ભાડાનું ૫૦
૫૧ મોરબી સરકારી કુમાર છાત્રાલય, શોભેશ્રવર રોડ, માળીયા નેશનલ હાઇવે વિકાસ વિધાલયની બાજુમાં, મોરબી, જિ.રાજકોટ-૩૬૩૬૪૨ સરકારી ૧૦૦
૫૨ જામનગર સરકારી કુમાર છાત્રાલય, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, ગાંધી ઉદ્યોગ, જામનગર-૩૬૧૦૦૬ સરકારી ૧૦૦
૫૩ સરકારી કન્‍યા છાત્રાલય, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, ગાંધી ઉદ્યોગ, જામનગર-૩૬૧૦૦૬ ભાડાનું ૫૦
૫૪ ભાવનગર સરકારી કુમાર છાત્રાલય, જવેલર્સ સર્કલ શહેર ફરતી સડક, કાળીયાબીડ રોડ, સ્‍ટલીંગ હોસ્‍પીટલ બાજુમાં, ભાવનગર-૩૬૪૦૦૧ સરકારી ૨૩૫
૫૫ સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), સરદાર પટેલ સોસાયટી, જવેલર્સ સર્કલ પાસે, પ્‍લોટ નં.૨, ભાવનગર-૩૬૪૦૦૨ ભાડાનું રૂ. ૩૫,૫૦૦/- ૫૦
૫૬ સરકારી કન્‍યા છાત્રાલય, મેઘાણી સર્કલ પાસે, રબર ફેકટરી રોડ, સ્‍વ.ભાંણીતા સોલંકી કન્‍યા છાત્રાલયના મકાનમાં, ભાવનગર-૩૬૪૦૦૩ ભાડાનું ૫૦
૫૭ સરકારી કુમાર છાત્રાલય, સ્‍વામી નારાયણ સંસ્‍કાર કેન્‍દ્ર, રતનવાવનું પાટીયુ, પાલીતાણા રોડ, ગારીયાધાર-૩૬૪૪૭૦ ભાડાનું ૫૦
૫૮ સરકારી કન્‍યા છાત્રાલય, મેઘ ધનુષ્‍ય એપાર્ટમેન્‍ટ, બંદર રોડ, મહુવા, બ્‍લોક નં. ૩૦૧ થી ૩૦૫, જિ.ભાવનગર ભાડાનું ૫૦
૫૯ જુનાગઢ ર્ડો. આંબેડકર કુમાર છાત્રાલય, ત્રીપલ ગેઇટ, કેવડાવાડી રેલ્‍વે સ્‍ટેશન પાસે, જિ. જુનાગઢ-૩૬૫૦૦૧ સરકારી ૧૦૦
૬૦ સરકારી કન્‍યા છાત્રાલય, શશીકુંજ રોડ, કર્મયોગ એપાર્ટ. સામે, સરદાર બાગ પાછળ, જુનાગઢ-૩૬૨૦૦૧ સરકારી ૧૭૦
૬૧ સરકારી કુમાર છાત્રાલય, એરોડામ રોડ, કેશોદ, જિ.જુનાગઢ-૩૬૨૨૨૦ સરકારી ૬૫
૬૨ અમરેલી સરકારી કુમાર છાત્રાલય, સાવરકુંડલા રોડ, રેલ્‍વે ક્રોસીંગ પાસે, અમરેલી-૩૬૫૬૦૧ સરકારી ૮૫
૬૩ સરકારી કન્‍યા છાત્રાલય, શ્રી રામકૃપા, નાગનાથ મંદીર પાછળ, એલ.આઇ.સી. ઓફીસની સામે, અમરેલી-૩૬૫૬૦૧ ભાડાનું ૭૫
૬૪ સરકારી કન્‍યા છાત્રાલય, શ્રી સાવરકુંડલા તાલુકા ભગીની સેવા મંડળ, સાવરકુંડલા, જિ.અમરેલી-૩૬૪૫૧૫ ભાડાનું ૫૦
૬૫ સરકારી કન્‍યા છાત્રાલય, બગસરા પ્‍લોટ નં.૫૧, ચામુંડા કૃપા, મારૂતિનગર, બગસરા-૩૬૫૪૪૦ ભાડાનું રૂ. ૭૮૭૯/- ૫૦
૬૬ કચ્‍છ સરકારી કન્‍યા છાત્રાલય, ઘનશ્‍યામ નગર, ઘાસવડી પાસે, ભુજ. મ્‍યુઝિયમ રોડ, ભુજ-૩૭૦૦૦૧ સરકારી ૫૦
૬૭ સરકારી કુમાર છાત્રાલય, મેધપર બોરીચી, શિવધારા નગર, આદિપુર વોર્ડ નં.૨/બી, પ્‍લોટ ૪૦૪, આદીપુર, જિ.કચ્‍છ-ભુજ-૩૭૦૨૦૫ ભાડાનું ૫૦
૬૮ સરકારી કુમાર છાત્રાલય, ગણેશનગર કોમર્સ કોલેજ પાછળ, હીલ ગાર્ડન પાસે, ભુજ-૩૭૦૦૦૧ સરકારી ૬૦
૬૯ સરકારી કુમાર છાત્રાલય, તા.પં.કચેરી સામે, સ્‍ટેશન રોડ, નલીયા, તા.અબડાસા, જિ.કચ્‍છ-૩૭૦૬૫૫ સરકારી તા.પં. ૭૦
૭૦ સરકારી કુમાર છાત્રાલય, જુના બંદર રોડ, પોર્ટ કોલોનીની બાજુમાં, તા.મુન્‍દ્રા, જિ.કચ્‍છ સરકારી તા.પં. ૭૦
૭૧ સરકારી કુમાર છાત્રાલય, શેઠ કે.વી. હાઇસ્‍કુલ સામે, માતાના મઢરોડ હાઇવે, નખત્રાણા લખપત હાઇવે, જિ.કચ્‍છ સરકારી જીએમડીસી ૫૦
૭૨ સરકારી કુમાર છાત્રાલય, લાઇઝા રોડ, ભીમાણી ખાલી ગ્રામોધોગ સંઘ, ભાટીઆ બાલાશ્રમ, ટોપરાણી સંકુલ માંડવી (કચ્‍છ), માંડવી જિ.કચ્‍છ ભાડાનું ૫૦
૭૩ પોરબંદર સરકારી કન્‍યા છાત્રાલય, પોરબંદર વણકર જ્ઞાતિ સમાજ બિલ્‍ડીંગ એરોફામ, શ્રીરામ પેટ્રોલપંપની બાજુમાં, પોરબંદર-૩૬૦૫૭૭ ભાડાનું ૫૦