Top
શૈક્ષણિક



બીસીકે-૧૩ આઇ.ટી.આઈ. અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
હેતુ
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ મેળવી કૌશલ્ય પ્રાપ્‍ત થાય તે માટે
આવક મર્યાદા
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧,૨૦૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧,૫૦૦૦૦/-
સહાયનું ધોરણ
  • રૂ.૪૦૦/- માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.