Top
શૈક્ષણિક



બીસીકે-૩૫૩ : અનુસૂચિત જાતિના ધો.૧૨ વિધાર્થીઓને વિના મૂલ્‍યે ટેબ્‍લેટ
હેતુ
  • આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના યુગમાં ઇન્ટરનેટ મારફતે વિવિધ અભ્યાસક્રમોનું વિવિધ ક્ષેત્રોનું જ્ઞાન મેળવવા નવી ટેકનોલોજીની જાણકારી અને વપરાશ કરી શકે તે હેતુથી આધુનિક ટેકનોલોજીથી સજ્જયંત્ર / સાધનો હોવા જરૂરી હોવાથી અને હાલની શિક્ષણ પધ્ધતિ સાથે અદ્યતન ટેકનોલોજીના સમન્વય સાથે અનુસૂચિત જાતિના વિધાર્થીઓની ઉજ્જવળ કારકીર્દી માટે
પાત્રતાના માપદંડો
  • અનુસૂચિત જાતિના ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૭૦% થી વધુ ગુણ હોવા જોઇએ.
સહાયનું ધોરણ
  • શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી યોજ્નામાં ટેબ્લેટ મેળવનાર અનુસૂચિત જાતિના વિધાર્થીઓને રૂ. ૧૦૦૦/-ની કિંમતની સહાય આપવાની યોજના છે.
આવક મર્યાદા
  • વાર્ષિક આવક મર્યાદા નથી.