Top
શૈક્ષણિક



બીસીકે-રપ : કુમાર માટે સરકારી છાત્રાલયોના મકાનનું બાંધકામ
હેતુ
  • ઉચ્ચ અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓને માળખાકીય સવલતો પૂરી પાડવી.
  • જે સ્થળે ભાડાનાં મકાનોમાં સરકારી છાત્રાલયો ચાલતાં હોય ત્યાં જમીન મેળવી છાત્રાલયો માટે મકાન બાંધકામ કરવા.
  • ચાલુ સાલે રાજ્યમાં નીચેના જિલ્લાઓમાં કુમાર છાત્રાલયો બાંધવાનું આયોજન છે.
  • આદિપુર, કચ્છ
  • ગારીયાધાર, ભાવનગર
  • વલ્લભ વિદ્યાનગર સંકુલ -૧
  • વલ્લભ વિદ્યાનગર સંકુલ -૨
  • વલ્લભ વિદ્યાનગર (પી.જી.)
  • ગોંડલ જી. રાજકોટ
  • કડી જી.મહેસાણા
  • સેક્ટર -૧૫ ગાંધીનગર
  • સમરસ કુમાર છાત્રાલય, હિમતનગર
  • સમરસ કુમાર છાત્રાલય, પાટણ
  • નરસિહ ભગત છાત્રાલય, પાલડી, અમદાવાદ