ક્રમ | માહિતી | ડાઉનલોડ |
1 | અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ ના
અસરકારક અમલ માટે ’’ જાગરૂકતા કેન્દ્ર ’’ શરૂ કરવા અંગેનું અરજી પત્રક | ડાઉનલોડ |
2 | પૂર્વ એસ.એસ.સી શિષ્યવૃતિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (અસ્વચ્છ વ્યવસાયમા રોકાયેલા ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો.
વાલીઓના બાળકો સિવાયના અનુ. જાતિના વિદ્યાર્થીઓ) | ડાઉનલોડ |
3 | ખાનગી શાળાઓમા અભ્યાસ કરવા માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાયનું અરજી પત્રક | ડાઉનલોડ |
4 | માહિતી મોકલવાના પત્રકનો નમુનો (અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોની શિષ્યવૃત્તિ) | ડાઉનલોડ |
5 | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃતિ મેળવવા માટેનું અરજી પત્રક (ફ્રેશ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
6 | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (રિન્યુઅલ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
7 | ધોરણ ૧૧ મા અભ્યાસ કરતા અનુ. જાતિના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો.
ટયુશન ફી મેળવવાનું અરજી પત્રક | ડાઉનલોડ |
8 | ધોરણ ૧૧ મા અભ્યાસ કરતા અનુ. જાતિના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી
ટયુશન ફી મેળવવાનું અરજી પત્રક | ડાઉનલોડ |
9 | કોમર્શિયલ પાયલટ માટે લોન મેળવવા અંગેની અરજી સાથે ચકાસવાના મુદૃા ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
10 | અનુસુચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે
લોન મેળવવા માટેના અરજીપત્રક નો નમૂનો | ડાઉનલોડ |
11 | અતિ પછાત જાતિઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ (વાલ્મીકી, હાડી, નાડીયા, સેનવા, તૂરી, બારોટ,
ગરોડા, વણકર, સાધુ, અનુ.જાતિના બાવા, તીરગર, તીરબંદા, થોરી, માતંગ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
12 | સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત નવા અનુસુચિત જાતિના છાત્રાલય શરૂ કરવા માટેનું અરજીપત્રક | ડાઉનલોડ |
13 | છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
14 | આદર્શ નિવાસી શાળા(અ.જા)મા પ્રવેશ અંગેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
15 | માનવ ગરીમા યોજનાનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
16 | અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ અનુ. જાતિના કાયદા સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરુ
કરવા માટે લોન સહાય મેળવવા માટેના અરજીપત્રકનો નમુનો | ડાઉનલોડ |
17 | અનુસૂચિત જાતિ ના એમ.બી.એ/ બી.એસ.એએમ/ બી.એ.એમ.એસ. તથા બી.ડી.એસ (ડેન્ટલ) ની
ડીગ્રી મેળવેલા અરજદારોને ડૅાકટરનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન સહાય મેળવવાનું અરજીફોર્મ | ડાઉનલોડ |
18 | આઈ.એ.એસ/આઇ.પી.એસ/ આઇ.સી.ડબલ્યુ.એ ની તાલીમ મેળવતા પછાત વર્ગના
ઉમેદવારોને સ્ટાઇપેન્ડ મેળવવા માટેનું અરજીપત્રક | ડાઉનલોડ |
19 | નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ / દુકાન ખરીદવા માટે લોન/સહાય મેળવવાનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
20 | અનુ.જાતિ/વિચરતિ જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવા અંગેનુ અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
21 | અનુસૂચિત જાતિઓના અરજદારોને વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનો | ડાઉનલોડ |
22 | સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત અનુસુચિત જાતિની બાલવાડી શરૂ કરવા અંગેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
23 | ડો. આંબેડકર આવાસ યોજનાનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
24 | અનુસુચિત જાતિ અને સવર્ણો વચ્ચે લગ્ન માટે "ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન
સહાય યોજના" હેઠળ મદદ મેળવવા માટેનુ અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
25 | અનુસુચિત જાતિઓની કન્યાના લગ્ન પ્રસંગે "કુંવરબાઇનું મામેરુ" યોજના હેઠળ
નાણાકિય સહાય મેળવવા માટેનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
26 | "સાતફેરા સમૂહ લગ્ન" યોજના હેઠળ લાભ મેળવવા માટેનું અરજી પત્રક (અનુ.જાતિઓ માટે) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
27 | અત્યાચાર અને હુમલાના ભોગ બનેલી અનુ. જાતિ/અનુ.જન જાતિના વ્યક્તિઓને
વળતર માટેની માંગણી અંગેનું અરજીપત્રક | ડાઉનલોડ |
28 | "સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્ર મરણોત્તર સહાય યોજના" (ફકત અનુ. જાતિના લોકો માટે) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
29 | અનુસૂચિત જાતિનુ પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
30 | પૂર્વ એસ.એસ.સી શિષ્યવૃત્તિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (માત્ર ગ્રામ્ય વિસ્તાર) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
31 | અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના એમ.ડી અથવા એમ.એસ થયેલા (પોસ્ટ ગ્રેજયુએટ) ડૉકટરોને
સર્જીકલ / કન્સલ્ટીંગ પ્રેકટીસ અને સર્જીકલ નર્સીંગ હોમ / કલીનીક શરૂ કરવા માટે લોન સહાય આપવાની અરજીપત્રકનો નમૂનો | ડાઉનલોડ |
32 | અનુસૂચિત જાતિ મહિલા કલા/સાહિત્ય એવોર્ડ આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
33 | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યકિતને "ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ” આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
34 | અનુસૂચિત જાતિની સર્જનાત્મક સાહિત્ય કૃતિને "દાસીજીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ” આપવાની યોજનાનું અરજી પત્રક
| ડાઉનલોડ |
35 | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને "મહાત્મા ગાંધી એવોર્ડ’’ આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
36 | અનુસૂચિત જાતિના સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અનુ.જાતિના સાહિત્યકારને "સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ” આપવાની યોજનાનું અરજી પત્રક
| ડાઉનલોડ |
37 | અનુ. જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
38 | એમ.ફીલ/પી.એચ.ડી ના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુ.જાતિના વિધાર્થીઓએ
ફેલોશીપ મેળવવા માટેનું અરજીપત્રક | ડાઉનલોડ |
39 | વકીલ સ્ટાઈપેન્ડ મંજુર કરવા બાબતનું અરજીપત્રક | ડાઉનલોડ |
40 | "મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન યોજના" અનુ.જાતિના લેખકો, સાહિત્ય કારો અને પી.એચ.ડી
ધારકોને તેમના સાહિત્ય પ્રકાશન માટે નાણાકીય સહાય મેળવવાનુ અરજી પત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
41 | અનુસૂચિત જાતિના સર્જનાત્મક પત્રકારને " મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ” આપવાની યોજનાનું અરજી પત્રક
| ડાઉનલોડ |
42 | "સાવિત્રીબાઇ ફૂલે મહિલા કલા / સાહિત્ય એવોર્ડ” આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
43 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા
બાબતના ફોર્મ્સ - Annexure - I | ડાઉનલોડ |
44 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા
બાબતના ફોર્મ્સ - Annexure - I(a) | ડાઉનલોડ |
45 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના
ફોર્મ્સ - Annexure - II | ડાઉનલોડ |
46 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના
ફોર્મ્સ - Annexure - II(a) | ડાઉનલોડ |
47 | UPSC ની ભરતી પરીક્ષા માટે પ્રોત્સાહક સહાય માટેનુ અરજી પત્ર | ડાઉનલોડ |
48 | ટેલેન્ટ પુલ યોજના | ડાઉનલોડ |
49 | ટેબલેટ યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
50 | અનુસુચિત જાતિનાં લોકો માટે "સમાજ શિક્ષણ શિબિર" ફાળવવા અંગેનુ અરજી પત્રક | ડાઉનલોડ |
51 | સરકારી સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનું ફોર્મ | ડાઉનલોડ |
52 | માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
53 | ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ
ગુણવત્તા પ્રોત્સાહક સહાય મેળવવાનું અરજી પત્રક | ડાઉનલોડ |
54 | પછાતવર્ગ માટે નવી છાત્રાલય શરૂ કરવા માટેનું અરજીફોર્મ | ડાઉનલોડ |
55 | ચર્મકામ/ચર્મઉદ્યોગ વ્યવસાયકારનું ઓળખપત્ર માટેનું અરજીફોર્મ | ડાઉનલોડ |
56 | Scheme of Grant-in-aid to voluntary and other Organizations
Working for Scheduled Castes-Revised - Form-I ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
57 | Scheme of Grant-in-aid to voluntary and other Organizations
Working for Scheduled Castes-Revised - Form-IV ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
58 | 11 Science Student Scholarship - Form ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
59 | Admission in the Samaras Chhatralaya - Form | ડાઉનલોડ |
60 | ધોરણ-૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ સિવાય (સામાન્ય પ્રવાહ) ની
શિક્ષણ ગુણવતા પ્રોત્સાહન સહાય મેળવવાનું અરજી પત્રક વર્ષ ૨૦૧૭-૧૮ | ડાઉનલોડ |
61 | વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
62 | ડૉ. પી જી સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન સહાય યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
63 | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
64 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોનસહાય યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
65 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોનસહાય યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
66 | ટેલેન્ટ પુલ યોજનાનું સ્કુલ ફોર્મ | ડાઉનલોડ |
67 | સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજનાનું ફોર્મ | ડાઉનલોડ |