Top


   
 
  To   
   
 

View GR Table
નંબર તારીખ જી. આર. વિગત શાખા
1 28-ઑક્ટો-2016
અનુસુચિત જાતિના તબીબી સ્નાતકો/ડીપ્લોમાં ધારકોને (અનુસુચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના મેડીકલ, હોમીયોપેથિક, ફીઝીયોથેરાપીસ્ટ, ડેન્ટલ, આયુર્વેદ અને અન્ય તમામ સમક્ક્ષ ડોકટરો/ડીપ્લોમાં ધારકો)ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાય.
ઠરાવ ક્રમાંક: એસ.સી.ડબ્લ્યુ/૧૦૨૦૧૫/૬૦૦૮૩૦/ગ. ડાઉનલોડ ફાઈલ
ગ. શાખા
2 25-ઑક્ટો-2016
ચમાર શબ્દના સ્થાને તેનો પર્યાય શબ્દ રોહિત શબ્દ પ્રયોજવા બાબત.
પરિપત્ર ક્રમાંક: અહલ/૧૨૨૦૧૬/૪૫૦૯૫૬/હ  ડાઉનલોડ ફાઈલ
હ શાખા
3 24-ઑક્ટો-2016
અનુસૂચિત જાતિ ઓની કુમારીકાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરૂ યોજના.
ઠરાવ ક્રમાંક : એસ.સી.ડબ્લ્યુ/૧૦/૨૦૧૫/૫૭૫૩૦૬/ગ ડાઉનલોડ ફાઈલ
ગ. શાખા
4 24-ઑક્ટો-2016
માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના.
ઠરાવ ક્રમાંક:એસસીડબ્લ્યુ/૧૦/૨૦૧૫/૫૭૬૫૮૬/ગ  ડાઉનલોડ ફાઈલ
ગ. શાખા
5 06-સપ્ટે-2016
અનુસુચિત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષક ગુણવતા પ્રોત્સાહક સહાય આપવા બાબત.
 ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૨૦૧૬/૪૯૨૪૩૬/ગ  ડાઉનલોડ ફાઈલ
ગ. શાખા
6 26-જુલાઈ-2016
સમરસ છાત્રાલયમાં અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓની પ્રવેશના નિયમો અને પ્રવેશ ની ટકાવારી નક્કી કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : સમછા-૧૦૧૬-૩૪૧૫૫૬-ગ ડાઉનલોડ ફાઈલ
ગ. શાખા
7 14-જૂન-2016
નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની સમાજ કલ્યાણ નિરીક્ષક (વર્ગ-૩)ની ૩૩ (તેત્રીસ) નવી જગ્યાઓ ઉભી કરવા અંગેની વર્ષ ૨૦૧૬-૧૭ ની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત. રૂ. ૫૯.૪૦ લાખની મંજૂરી.
ઠરાવ ક્રમાંક : મકમ/૧૦૨૦૧૫/૮૪૦૨૬૧/જ  ડાઉનલોડ ફાઈલ
જ. શાખા
8 27-મે-2016
વિદેશ અભ્યાસ લોન યોજનામાં લોન આપવા માટેના ધોરણો નક્કી કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : અજાક/૧૦૧૬/૧૬૦૯૬૯/ગ  ડાઉનલોડ ફાઈલ
ગ. શાખા
9 29-એપ્રિલ-2016
નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની સમાજ કલ્યાણ નિરીક્ષક(વર્ગ-૩)ની ૩૩(તેત્રીસ) નવી જગ્યાઓ ઊભી કરવા અંગેની વર્ષ ૨૦૧૬-૧૭ની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત. રૂ.૫૯.૪૦ લાખની મંજુરી
ઠરાવ ક્રમાંક: મકમ/૧૦૨૦૧૫/૮૪૦૨૬૧/જ ડાઉનલોડ ફાઈલ
જ. શાખા
10 27-એપ્રિલ-2016
ડો.બાબાસાહેબ ફાઉન્ડેશન, રાણીપ, અમદાવાદ ખાતે જુનીયર ક્લાર્કની ૦૧(એક) જગ્યા નવી ઊભી કરવા અંગેની વર્ષ ૨૦૧૬-૧૭ની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.,રૂ.૧.૨૦ લાખની મંજુરી
ઠરાવ ક્રમાંક: મકમ/૧૦૨૦૧૫/ન.બા.૮૫૨૮૮૩/જ ડાઉનલોડ ફાઈલ
જ. શાખા
1 2 3 4 5 Next Page