Top


1 બીસીકે-૩૧ માનવ ગરિમા યોજના
2 બીસીકે-૩ર ડૉ. પી. જી. સોલંકી વકીલોને નાણાકીય સહાય યોજના - સ્ટાઈપેન્ડ
3 બીસીકે-૩રએ ડૉ. પી. જી. સોલંકી એમ.એસ. / એમ.ડી.ડૉકટરોને સર્જિકલ નર્સિંગહોમ / દવાખાનું શરૂ કરવા નાણાકીયલોન / સહાય યોજના
4 બીસીકે-૩રબી ડૉ. પી. જી. સોલંકી, કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાય યોજના
5 બીસીકે-૩૨સી અનુ.જાતિના તબીબી સ્નાતકોને એમ.બી.બી.એસ, બી.એચ.એ.એમ.,બીએ.એમ.એસ, બી.ડી.એસ(ડેન્ટલ) તથા હોમિયોપેથી ડોક્ટરને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન સહાય યોજના
6 બીસીકે-૩૩ મહિલાઓ માટે સિવણ કેન્દ્રો
7 બીસીકે-૩૪ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો શરૂ કરવાં અને ચલાવવાં
8 બીસીકે-૩પ અનુસૂચિત જાતિના વિઘાર્થીઓ માટે પૂર્વ પરીક્ષા તાલીમ કેન્દ્રો અને સલગ્ન વ્યવસાય માટે સહાય
9 બીસીકે-૩૫એ અનુસૂચિત જાતિના યુવાનો/યુવતીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ તાલીમની યોજના
10 બીસીકે-૩૬ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ માટે નાણાકીય સહાય
11 બીસીકે-૩૬એ અનુસૂચિત જાતિના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને એરહોસ્ટેસ,ટ્રાવેલ અને હોસ્પિટાલીટી મેનેજમેન્ટ
12 બીસીકે-૩૮ આઈ.એ.એસ., આઈ.પી.એસ. અભ્યાસક્રમ સંલગ્ન સેવાઓ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વૃત્તિકા
13 બીસીકે-૩૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને અન્ય વ્યવસાયો હેઠળ તકનિકી અભ્યાસક્રમોના તાલીમાર્થીઓ માટે છાત્રાલય (વકિૅંગમેન હોસ્ટેલ)
14 બીસીકે-૪૦ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર
15 બીસીકે-૪૧ ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર
16 બીસીકે-૪ર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર
17 બીસીકે-૪૨એ શેરમૂડી સફાઈદાર કામદાર વિકાસ નિગમ
18 બીસીકે-૪૩ શહેરી વિસ્તારોમાં નાના ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય
19 બીસીકે-૪૪ ખેતીની જમીન ખરીદવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને નાણાકીય સહાય