Top
શૈક્ષણિક



બીસીકે-૧૧ : પી.એચ.ડી/એમ.ફીલ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ મહાનિબંધ શિષ્યવૃત્તિ યોજના
પાત્રતાના માપદંડો
  • ભારત સરકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ આપી શકાશે.
  • રૂ. ૨.૫૦ લાખ આવકમયૉદા
  • એમ. ફીલ./ પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિબંધ છપાવવા માટે સહાય આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • એમ. ફીલ. માટે રૂ. ૨૫૦૦/- માસિક (દસ માસ માટે)
  • પી.એચ.ડી.માટે  રૂ. ૩૦૦૦/- માસિક (દસ માસ માટે)