Top
શૈક્ષણિકબીસીકે-ર૪ : સરકારી કુમાર / કન્યાઓ માટેના સરકારી છાત્રાલયોની સ્થાપના અને વિકાસ
પાત્રતાના માપદંડો
  • કુમાર છાત્રાલયોમાં પ્રવેશ માટે વાર્ષિક રૂ. ૧૦૦૦૦૦/- નું આવક ધોરણ છે.
  • કન્યા છાત્રાલયમાં પ્રવેશ માટે  આવકમર્યાદા નથી.
  • સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ
  • નીચે દર્શાવેલા અભ્યાસક્રમના વિઘાર્થીઓ માટે તેની સામે દર્શાવેલ ટકાવારી પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે.
Data Table
ક્રમ અભ્યાસ ક્રમ ટકાવારી
૧. મેડિકલ, એન્જિનિયરીંગ, પોલિટેકનિક, ફાર્મસી, આયુર્વેદિક, ડિપ્લોમા, એન.આઇ.ડી, એન.આઇ.એફ.ટી., ડેન્ટલ, હોમીયોપેથી, એમ.સી.એ., એમ.બી.એ., સી.એ., કંપની સેક્રટરી. ૨૦
૨. એકેડેમી અનુસ્નાતક અભ્યાસક્રમો ૧૦
૩. ધોરણ ૧૧-૧૨ના અભ્યાસક્રમો  
(અ) વિજ્ઞાન પ્રવાહ ૧૨
(બ) સામાન્ય પ્રવાહ - આટ્સૅ/ કોમર્સ
૪. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો  
(અ) સાયન્સ ૨૦
(બ) કોમર્સ ૧૨
(ક) આટ્સૅ
૫. અન્ય અભ્યાસ ક્રમો  
  ફાઈન આર્ટસ, એ.ટી.ડી., સી.પી.એડ્., એમ.પી.એડ્. બી.બી.એ., એમ.એસ.ડબલ્યુ., એમ.ફિલ., બી.એડ્. એમ.એડ્., એલ.એલ.બી., જર્નાલીઝમ, લાયબ્રેરી સાયન્સ, હોટલ મેનેજમેન્ટ, આઈ.ટી.આઈ., ૧૦
સહાયનું ધોરણ
  • મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે.