Top
શૈક્ષણિક



બીસીકે-ર૦ : પછાતવર્ગના છોકરાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
પાત્રતાના માપદંડો
  • રાજ્ય સરકારે સુધારેલા નિયમો મુજબ ફક્ત નવા બાંધકામ માટે રૂ. ૪.૦૦ લાખ ની સહાયક ગ્રાન્ટ આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • અનુસૂચિત જાતિના કુમારો માટેનાં છાત્રાલયો માટે રાજ્ય સરકારે નક્કી કર્યા પ્રમાણે જે તે વર્ષના એસ. ઓ. આર. મુજબ થતા કુલ ખર્ચ/ કુલ કિંમતના ૭૫ ટકા  અથવા રૂ. ૪.૦૦ લાખ એ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી રકમ સહાયક અનુદાન તરીકે આપવામાં આવે છે.