યોજનાનું નામ:અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારશ્રી ની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ(બીસીકે:૩૫-૨૩૯)(કેન્દ્ર પુરસ્કૃત). |
પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- આવકમર્યાદા: ૨.૫૦ લાખ.
|
સહાયનું ધોરણ: |
ધોરણ | ડેસ્કોલર | હોસ્ટેલર |
ધો.૯ થી ૧૦ | રૂ.૩,૫૦૦ | ૭,૦૦૦ |
૧૦% દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર |
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ:
- સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
અમલીકરણ કચેરી:
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી.
અદ્યતન ઠરાવો:
ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક |
1 | 14/03/2022 | K-11027/1/2021-SCD-V | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): |