હેતુ |
- ધોરણ ૯ અને ૧૦ માં ભણતા અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓને શાળા છોડવાનો દર ઘટાડવા તથા તેમના વાલીઓને બાળકોના શિક્ષણ માટે આર્થિક રીતે મદદ રૂપ થવા આ યોજના અમલમાં છે.
- આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
|
પાત્રતાના માપદંડો |
- અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ ધોરણ ૯ અને ૧૦ માં ભણતા હોવા જોઇએ.
- આ યોજના હેઠળ લાભ મેળવતો વિધ્યાર્થી અન્ય કોઇ પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ મેળવી શકશે નહિ.
|
સહાયનું ધોરણ |
વિગત | ડે સ્કોલર (રૂ.) | હોસ્ટેલર (રૂ.) | શિષ્યવૃત્તિ પ્રતિમાસ (દસ માસ માટે) | ૨૨૫/- | ૫૨૫/- | બુક્સ અને એડહોક ગ્રાન્ટ (વાર્ષિક) | ૭૫૦/- | ૧૦૦૦/- | |
આવક મર્યાદા |
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|