યોજનાનું નામ |
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રિ.એસ.એસ.સી. શિષ્યવૃત્તિ(પરિક્ષિતલાલ મજમુદાર શિષ્યવૃત્તિ)(બીસીકે:૨/૭૧)
|
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ
- આવક મર્યાદા નથી
|
સહાયનું ધોરણ |
ધોરણ | કુમાર કે કન્યા | શિષ્યવૃતિ દર (વાર્ષિક) | ધો.૧ થી ૫ | બન્ને | રૂ. ૭૫૦/- | ધો. ૬ થી ૮ | કુમાર | રૂ. ૭૫૦/- | ધો. ૬ થી ૮ | કન્યા | રૂ. ૧૦૦૦/- | ધો. ૯ થી ૧૦ | બન્ને | રૂ. ૧૦૦૦/- |
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ |
- સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
|
અમલીકરણ કચેરી |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
|