યોજનાનું નામ:અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ. તથા વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ (સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ) (બીસીકે-૧૩). |
પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થી ITIમાં અભ્યાસ કરતા હોવા જોઇએ.
|
આવક મર્યાદા: |
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૬,૦૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે રૂ!.૬,૦૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
- રૂ.૪૦૦/- માસિક સ્ટાઇપેન્ડ
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: |
- વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.
(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
.
|
અમલીકરણ કચેરી: |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1 | 16/09/1997 | TAM/1297/NB9/G | ડાઉનલોડ | 2 | 04/04/2011 | AJK/102011/119/G | ડાઉનલોડ | 3 | 18/04/2012 | AJK/102011/NB48/G | ડાઉનલોડ | 4 | 07/08/2014 | SSP/102014/438/A1 | ડાઉનલોડ | 5 | 24/03/2017 | AJK/102016/ACS/1371/G | ડાઉનલોડ | 6 | 24/10/2017 | SSP/102014/438/A1 | ડાઉનલોડ | 7 | 05/05/2018 | AJK/102018/20072/NB46/G | ડાઉનલોડ | 8 | 22/11/2018 | AJK/102018/20072/NB46/G | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |