હેતુ |
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ મેળવી કૌશલ્ય પ્રાપ્ત થાય તે માટે
|
આવક મર્યાદા |
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧,૨૦૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૧,૫૦૦૦૦/-
|
સહાયનું ધોરણ |
- રૂ.૪૦૦/- માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|