મુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસ
A-
A
A+
English
|
ગુજરાતી
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
નિયામક, સમાજ સુરક્ષા
કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
અભિપ્રાય
સાઈટમેપ
માહિતી મેળવવાનો અધિકાર
ખર્ચ પત્રક
લાભાર્થી
વીસ મુદ્દાનો કાર્યક્રમ
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
બજેટ
સમાચાર
ફોટો ગેલેરી
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
નિર્દેશન અને વહીવટ
ગરીબી નાબૂદી કાર્યકમ
શાળાઓ અને આશ્રમ શાળાઓ
આદર્શ નિવાસી શાળાઓ
જિલ્લાવાર આશ્રમશાળાઓ અને
માન્ય બાળકોની સંખ્યાની વિગત
છાત્રાલયો
ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો
અનુસૂચિત જાતિની શાળાઓની
જિલ્લાવાર માહિતી
ઈ-સીટીઝન
આર.સી.પી.એસ એક્ટ
નાગરિક અધિકાર પત્ર
કાયદા અને નિયમો
જાતિ પ્રમાણપત્ર એક્ટ
અન્ય
મહત્વપૂર્ણ લિંક્સ
સંપર્ક
Search
Search Button
હોમ
યોજનાઓ
શૈક્ષણિક
અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ)
અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ)
પ્રિન્ટ
શેર કરો
બીસીકે-પ : અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ) (બીસીકે-૫)
પાત્રતાના માપદંડો
માત્ર અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીને મળવાપાત્ર.
ડિપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૦ અથવા ૧૨ની પરીક્ષામાં ૫૦ % કે થી વધુ Percentile હોવા જોઇએ.
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૨માં ૫૦ % કે થી વધુ Percentile હોવા જોઇએ.
ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની ગાઇડલાઇનની તમામ શરતો પરીપૂર્ણ કરતા હોવા જોઇએ.
આવક મર્યાદા: રૂ. ૨.૫૦ લાખથી વધુ આવક હોવી જોઇએ.
સહાયનું ધોરણ:
નીચે મુજબનુ ગૃપવાર એકેડેમીક એલાઉન્સ મળવાપાત્ર
Data Table
ગૃપ
હોસ્ટેલર
ડેસ્કોલર
એ
૧૩૫૦૦
૭૦૦૦
બી
૯૫૦૦
૬૫૦૦
સી
૬૦૦૦
૩૦૦૦
ડી
૪૦૦૦
૨૫૦૦
ઉક્ત એલાઉન્સ ઉપરાંત માન્ય ટ્યુશનફી તથા માન્ય અન્ય ફી મળવાપાત્ર,વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ:
વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
અમલીકરણ કચેરી:
સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
અદ્યતન ઠરાવો:
ક્રમ
તારીખ
ઠરાવ નંબર
PDF ફાઇલ લીંક
1
05/04/2018
AJK/102017/714234/NB28/G
ડાઉનલોડ
2
09/02/2022
AJK/102011/NB30/G
ડાઉનલોડ
3
08/04/2022
AJK/172022/0001/NB48/G
ડાઉનલોડ
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો):
શૈક્ષણિક
અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓને પ્રિ.એસ.એસ.સી.શિષ્યવૃત્તિ(પરિક્ષિતલાલ મજમુદાર શિષ્યવૃત્તિ)(બીસીકે-૨/૭૧)
આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને સહાય (અપગ્રેડેશન) (બીસીકે-૨બી)
ખ્યાતનામ ખાનગીશાળાઓમાં અભ્યાસ માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય (બીસીકે-૩)
સ્વચ્છતાના વ્યવસાયમાંરોકાયેલ વાલીઓનાબાળકોને પૂર્વ એસ.એસ.સી.શિષ્યવૃત્તિ(મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ)
અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ)
અનુસૂચિત જાતિની ધોરણ ૯માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના)
અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (બીસીકે-૬.૧)
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફુડબિલ સહાય (બીસીકે-૧૦)
અનુસૂચિત જાતિના M.phil & Ph.D. ના વિદ્યાર્થીઓને મહાનિબંધ માટે સહાય (બીસીકે-૧૧)
મેડિકલ, એન્જીનીયરીગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને સાધન ખરીદવા સહાય
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ. તથા વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ (બીસીકે-૧૩)
બીસીકે-૧૪ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય
બીસીકે-૧પ : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર લોન
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય
અનુસૂચિતજાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ(વંદનીય સંતશ્રી વાસીયાદાદા શિષ્યવૃત્તિ
બીસીકે-૧૯ : સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના
બીસીકે-ર૦ : પછાતવર્ગના છોકરાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
બીસીકે-ર૧ : પછાત વર્ગની કન્યાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
બીસીકે-રર : સહાયક અનુદાન મેળવતા અને સરકારી છાત્રાલયોને વધારાનાં શિક્ષણ કેન્દ્રો
બીસીકે-ર૪ : સરકારી કુમાર / કન્યાઓ માટેનાં સરકારી છાત્રાલયોની સ્થાપના અને વિકાસ
બીસીકે-રપ : કુમાર માટે સરકારી છાત્રાલયોના મકાનનું બાંધકામ
બીસીકે-રપએ : સરકારી મકાનો, છાત્રાલયો અને નિવાસી શાળાઓ વગેરેની સુધારણા અને આધુનિકીકરણ
બીસીકે-ર૬ : કન્યાઓ માટે સરકારી છાત્રાલયોનું બાંધકામ
બીસીકે-ર૭ : શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના
બીસીકે-ર૮ : મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના
ધોરણ ૧૦અને૧૨માં રાજ્યઅનેજિલ્લાકક્ષાએ ઉચ્ચક્રમ મેળવનાર અનુસૂચિતજાતિના વિધાર્થીઓને ખાસ પ્રોત્સાહકસહાય
બીસીકે-૩૦ : ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોડૅ, મહાત્મા ગાંધી એવોડૅ, સંતશ્રી કબીર અનુસૂચિત જાતિ સાહિત્ય એવોડ
અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓને ભારતસરકારશ્રીની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ
બીસીકે-આઇ.આઇ.એમ., સેપ્ટ, નીફટ, સેપ્ટ, એન.એલ.યુ. પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય
બીસીકે-૩૫૬ : ટેલેન્ટ પુલ યોજના
બીસીકે-૩૫૪ : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને NEET-JEE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી
બીસીકે-૩૫૩ : અનુસૂચિત જાતિના ધો.૧૨ વિધાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ
Accessibility options by UX4G
Text To Speech
Bigger Text
Small Text
Line Height
Highlight Links
Text Spacing
Dyslexia Friendly
Hide Images
Cursor
Light-Dark
Invert Colors
Reset All Settings
Created by
Accessibility Options
English
English
Gujarati (ગુજરાતી)
Hindi (हिन्दी)
Powered by
Rate this translation
Would you like to provide feedback
Submit