| યોજનાનું નામ: અનુસૂચિત જાતિના કુમાર વિધાર્થીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (BCK-5A) |
| યોજનાનો હેતુ : |
| ઉક્ત એલાઉન્સ ઉપરાંત માન્ય ટ્યુશનફી તથા માન્ય અન્ય ફી મળવાપાત્ર, વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર. |
| પાત્રતાના માપદંડો: |
- માત્ર અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર.
- ધો:૧૦ અથવા ધો:૧૨ પછીના ડિપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૦ અથવા ધો:૧૨ની પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઇએ.
- સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૨માં ૫૦% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઇએ.
- ઉચ્ચ અભ્યાસ માટે ડીગ્રી/ડિપ્લોમામાં ૫૦% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઇએ.
- ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની વખતો વખતની ગાઇડલાઇન મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઇએ.
- આવક મર્યાદા: રૂ. ૨.૫૦ લાખથી રૂ.૬.૦૦ લાખ.
|
| સહાયનું ધોરણ : |
| નીચે મુજબનું ગૃપવાર એકેડેમીક એલાઉન્સ મળવાપાત્ર: |