| યોજનાનું નામ: અનુસૂચિત જાતિના કુમાર વિધાર્થીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (BCK-5A) |
| પાત્રતાના માપદંડો |
- માત્ર અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર.
- ધો:૧૦ અથવા ધો:૧૨ પછીના ડિપ્લોમાં કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૦ અથવા ધો:૧૨ની પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઇએ
- સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધો:૧૨માં ૫૦% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઇએ
- ઉચ્ચ અભ્યાસ માટે ડીગ્રી/ડિપ્લોમામાં ૫૦% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઇએ.
- ભારત સરકારશ્રીની પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાની વખતો વખતની ગાઇડલાઇન મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઇએ.
- આવક મર્યાદા: રૂ. ૨.૫૦ લાખથી રૂ.૬.૦૦ લાખ.
|
| સહાયનું ધોરણ: |
- નીચે મુજબનુ ગૃપવાર એકેડેમીક એલાઉન્સ મળવાપાત્ર
|
Data Table
| ગૃપ | હોસ્ટેલર | ડેસ્કોલર | | એ | ૧૩૫૦૦ | ૭૦૦૦ | | બી | ૯૫૦૦ | ૬૫૦૦ | | સી | ૬૦૦૦ | ૩૦૦૦ | | ડી | ૪૦૦૦ | ૨૫૦૦ | | - ઉક્ત એલાઉન્સ ઉપરાંત માન્ય ટ્યુશનફી તથા માન્ય અન્ય ફી મળવાપાત્ર,વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ એલાઉન્સ મળવાપાત્ર
| | અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: | | | | અમલીકરણ કચેરી: | - સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
| અદ્યતન ઠરાવો: | ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1
| ૧૬/૦૫/૨૦૨૬ | SJED/ASO/e-file/17/2025/2583/G | ડાઉનલોડ 1,296 KB |
| વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |