યોજનાનું નામ: |
- અનુસૂચિત જાતિની ધોરણ ૯માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના) (બીસીકે-૬).
|
પાત્રતાના માપદંડો |
- ધોરણ - ૯ અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મળવાપાત્ર.
|
આવક મર્યાદા: |
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.૬,૦૦,૦૦૦/
- શહેરી વિસ્તાર માટે રૂ!.૬,૦૦,૦૦૦/
|
સહાયનું ધોરણ |
- વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે.
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ |
- સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. (પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
|
અમલીકરણ કચેરી: |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી.
અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1
| 24/10/2016 | SCW/10/2015/608557/G | ડાઉનલોડ | 2
| 24/10/2017 | SSP/102014/438/A1 | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |