હેતુ |
- આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના યુગમાં ઇન્ટરનેટ મારફતે વિવિધ અભ્યાસક્રમોનું વિવિધ ક્ષેત્રોનું જ્ઞાન મેળવવા નવી ટેકનોલોજીની જાણકારી અને વપરાશ કરી શકે તે હેતુથી આધુનિક ટેકનોલોજીથી સજ્જયંત્ર / સાધનો હોવા જરૂરી હોવાથી અને હાલની શિક્ષણ પધ્ધતિ સાથે અદ્યતન ટેકનોલોજીના સમન્વય સાથે અનુસૂચિત જાતિના વિધાર્થીઓની ઉજ્જવળ કારકીર્દી માટે
|
પાત્રતાના માપદંડો |
- અનુસૂચિત જાતિના ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૭૦% થી વધુ ગુણ હોવા જોઇએ.
|
સહાયનું ધોરણ |
- શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી યોજ્નામાં ટેબ્લેટ મેળવનાર અનુસૂચિત જાતિના વિધાર્થીઓને રૂ. ૧૦૦૦/-ની કિંમતની સહાય આપવાની યોજના છે.
|
આવક મર્યાદા |
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|