| યોજનાનું નામ:અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ (વંદનીય સંતશ્રી વાસીયાદાદા શિષ્યવૃત્તિ) (બીસીકે:૧૭ & ૧૭એ). |
| પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- આવક મર્યાદા નથી.
|
| સહાયનું ધોરણ: |
| ધોરણ | કુમાર કે કન્યા | શિષ્યવૃતિ દર (વાર્ષિક) |
| ધો.૧ થી ૮ | બન્ને | રૂ.૧૦૦૦/- |
| ધો. ૯ થી ૧૦ | બન્ને | રૂ.૧૫૦૦/- |
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ:
- સંબધિત શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે.(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in).
અમલીકરણ કચેરી:
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
અદ્યતન ઠરાવો:
| ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક |
| 1 | 08/04/2022 | AJK/102021/517279/NB8/G | ડાઉનલોડ |
| વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): |