પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થી મેડીકલ, એન્જીનીયરીંગ, ડિપ્લોમાંમા અભ્યાસ કરતા હોવા જોઇએ.
- સહાય માત્ર પ્રથમ વર્ષે જ મળવાપાત્ર છે.
- આવક મર્યાદા: રૂ. ૬ લાખ.
|
સહાયનું ધોરણ |
- મેડીકલ માટે: રૂ.૧૦,૦૦૦/-
- ડીગ્રી એન્જીનીયરીંગ માટે : રૂ.૮,૦૦૦/-
- ડિપ્લોમા માટે : રૂ.૩,૦૦૦/-
|
ઓનલાઇન યોજનાની માહિતી |
|