યોજનાનું નામ:અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફુડબિલ સહાય (બીસીકે-૧૦) |
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થીઓ કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા હોવા જોઇએ.
- આવક મર્યાદા: રૂ. ૬ લાખ.
|
સહાયનું ધોરણ |
- રૂ. ૧૫૦૦/- (માસિક) ૧૦ માસ સુધી
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: |
- વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.
(પોર્ટલ: https://www.digitalgujarat.gov.in)
.
|
અમલીકરણ કચેરી: |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી
અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1 | 20/10/2016 | SCW/573162/G | ડાઉનલોડ | 2 | 06/05/2017 | SCW/1015/573162/G | ડાઉનલોડ | 3 | 09/03/2019 | SSP/102013/438/A1(PF) | ડાઉનલોડ | 4 | 02/07/2020 | ANS/102019/610586/NB9/G | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |