યોજનાનું નામ:ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય (બીસીકે-૮) |
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઇએ.
- ધો-૧૦માં ૭૫% કે તેથી વધુ ગુણ હોવા જોઇએ.
- નોંધ: મેરીટના આધારે પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે.
|
સહાયનું ધોરણ |
- ધો-૧૧માંરૂ. ૮,૦૦૦/-
- ધો-૧૨માં રૂ. ૪,૦૦૦/-
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ: |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તેમજ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર.
|
અમલીકરણ કચેરી: |
- નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર
અદ્યતન ઠરાવો: ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક | 1 | 17/10/2016 | PMS/10/2015/573560/G | ડાઉનલોડ | 2 | 01/12/2016 | PMS/10/2015/573560/G | ડાઉનલોડ |
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): | |