| યોજનાનું નામ:ધોરણ ૧૦ અને ૧૨માં રાજ્યઅનેજિલ્લાકક્ષાએ ઉચ્ચક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ખાસ પ્રોત્સાહક સહાય(શાહુજી મહારાજ સહાય)(બીસીકે:૨૯). |
| પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થી મેરીટમાં આવેલ હોવા જોઇએ.
- આવક મર્યાદા નથી.
|
| સહાયનું ધોરણ::રાજ્યકક્ષા માટે સહાય: |
| વિદ્યાર્થીનો ક્રમ | ધો:૧૦ માટે સહાયની રકમ | ધો:૧૨ માટે સહાયની રકમ (ચારેય પ્રવાહ માટે) |
| પ્રથમ | ૪૧,૦૦૦ | ૩૧,૦૦૦ |
| દ્વિતિય | ૨૧,૦૦૦ | ૨૧,૦૦૦ |
| તૃતિય | ૧૧,૦૦૦ | ૧૧,૦૦૦ |
| જિલ્લાકક્ષા માટે સહાય: |
| વિદ્યાર્થીનો ક્રમ | ધો:૧૦ માટે સહાયની રકમ | ધો:૧૨ માટે સહાયની રકમ (ચારેય પ્રવાહ માટે) |
| પ્રથમ | ૬,૦૦૦ | ૬,૦૦૦ |
| દ્વિતિય | ૫,૦૦૦ | ૫,૦૦૦ |
| તૃતિય | ૪,૦૦૦ | ૪,૦૦૦ |
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ:
અમલીકરણ કચેરી:
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તેમજ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર.
અદ્યતન ઠરાવો:
| ક્રમ | તારીખ | ઠરાવ નંબર | PDF ફાઇલ લીંક |
| 1 | 21/10/2016 | SCW/10/2015/561857/G | ડાઉનલોડ |
| વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો): |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તેમજ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ,ગાંધીનગર.
|