| રાજ્યમાં કુલ ૮૮ આશ્રમશાળાઓ ચાલે છે. અને ૧૦૩૩૦  વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. | 
  | પાત્રતાના માપદંડો | 
  |  ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે માન્યતા ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રથમ વર્ષે ૩૦ વિદ્યાર્થીઓની આશ્રમશાળાને માન્યતા આપવામાં આવે છે. ત્યારપછીના વર્ષે ક્રમિક સંખ્યા વધે છે. ૧૨૦ સંખ્યા થતા આશ્રમશાળા પૂર્ણ વિકસિત બને છે. | 
  | સહાયનું ધોરણ | 
  |  દસ માસ સુધી વિદ્યાર્થીદીઠ માસિક રૂ. ૧૫૦૦/- નિભાવ ભથ્થુ.પાંચ શિક્ષકો ( નવી નિમણૂંક વિઘા સહાયકના ધોરણે અને પાંચ વર્ષ પછી નિયત પગાર ધોરણ મુજબ)(નવી નિમણુક પામેલા શિક્ષકોને ઉચ્ચક રૂ.૨૫૦૦ )એક રસોયા, એક મદદનીશ રસોયા અને એક રસોડા નોકર જેવા બિનશૈક્ષણિક કર્મચારીઓમકાન બાંધકામ સહાય.માસિક રૂ. ૧૫૦ /- સુધીનું ઘર ભાડુ (૩૬ માસ સુધી)લાઈબ્રેરી, પશુઓ ખરીદી, કૂવા અને પાણીની ટેન્ક માટે નોન રિકરિંગ ગ્રાન્ટએક પૂર્ણ વિકસિત આશ્રમશાળાનું ખર્ચ વાર્ષિક રૂ. ૧૨.૦૦ લાખ (અંદાજીત)વર્ગ-૪ના નવી નીમણુંક પામતા કર્મચારીઓને માસીક રૂ.૧૫૦૦/- ઉચક વેતન આપવામાં આવે છે. | 
  | ઓનલાઇન યોજનાની માહિતી | 
 |  |